Advertisement

Situation become worse after heavy rain at Ahmedabad

Situation become worse after heavy rain at Ahmedabad ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ વૃક્ષ પડવાના બનાવો બન્યા હતા, તો ક્યાંક જમીન ખસી જવાના બનાવ બન્યા હતા.

Ahmedabad,Rain,અમદાવાદ,વરસાદ,

Post a Comment

0 Comments