Advertisement

Vijay Suvada - Chandan Talavadi ( ચંદન તલાવડી ) | Latest Gujrati Song | VM DIGITAL

Vijay Suvada - Chandan Talavadi ( ચંદન તલાવડી ) | Latest Gujrati Song | VM DIGITAL VM Digital Presents...



Singer :- Vijay Suvada
Lyrics :- Manu Rabari
Artist :- Yuvraj Suvada,Sejal Panchal,Soham Patel&Mayuri Pandya
Music :- Mayur Nadiya
Director :- Gaurang Jadav
D.O.P :- Dixit Chauhan
Editing :- Kishor Rajput
Makeup :- Jigna Parekh
Producer - Viral Manu Rabari

Special Thanks :-
Tejpal Sinh Chavda
Natvar Rabari Vayad

Song Lyrics :-

ચંદનતલાવડી રે પોણી ગ્યાતા માણારાજ..
હો..મેતો ભરતા પાણી વિહતમાંને
ઊંચી પાળે,નીચા ઢાળે,
જોયા માણારાજ

વાયરા વાય વનવગડે ને વંટોળ રોડે વાટ
અંતર ના ઉરથી વિહતમાં ને કરજો એદી યાદ
ઉનાળા ના તડકે બળતા
આવી માડી છાંયડો કરતા
જોયા માણારાજ
મારી વડની વિહત રે વારે આવશે માણારાજ

અંતર માં રાખે પણ અંતર ના રાખે દુલણ તળાવ નું દેવ
દોટ મૂકી દોડી આવે એવી છે એની ટેવ
શિયાળા ની ઠંડી પડતામાં
આવી માડી ઘાબળી આલતા
જોયા માણારાજ
મનુરબારી કે વિશ્વાસ રાખજો માંણારાજ
વિજય સુવાળા કે ભરોસો રાખજો માણારાજ

gujarati songs,gujrati gito,non stop album,music album,top gujarati music channel,gaman santhal,jignesh kaviraj,kinjal dave,manu rabari,viral rabari,vm digital vijay suvada,

Post a Comment

0 Comments